ગોંડલનું પાટીદડ ગામ ગુજરાત રાજ્યનું પ્રથમ 'દીકરી ગામ' બન્યું.

  • આ પાયલટ પ્રોજેક્ટ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત 'બેટી બચાવો, બેટી પઢાવો' યોજના અંતર્ગત શરુ કરાયો છે. 
  • 'દીકરી ગામ' હેઠળ સમગ્ર ગામમા જેમના ઘરે દીકરી છે ત્યા દીકરીની નેમ પ્લેટ લગાવવામાં આવી છે તેમજ ગામમા સમરસ બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે. 
  • આ ઉપરાંત ગામમાં જન્મનારી દીકરીઓના નામે સુકન્યા સમૃદ્ધિ ખાતું પણ ખોલવામાં આવશે.
Patidad village of Gondal became the first 'daughter village' of Gujarat state.

Post a Comment

Previous Post Next Post