ભારતમાં જન્મેલી નંદિની દાસને 'બ્રિટિશ એકેડેમી બુક પ્રાઈઝ 2023' મળ્યું.

  • તેણીને તેમના પુસ્તક 'કોર્ટિંગ ઈન્ડિયા: ઈંગ્લેન્ડ, મુઘલ ઈન્ડિયા એન્ડ ધ ઓરિજિન્સ ઓફ એમ્પાયર' માટે બ્રિટિશ એકેડેમી બુક પ્રાઈઝ વિજેતા તરીકે પસંદ કરવામાં આવી છે.
  • આ સિવાય ભારતીય મૂળના ક્રિસ મંજપરાને 'બ્લેક ઘોસ્ટ ઓફ એમ્પાયરઃ ધ લોંગ ડેથ ઓફ સ્લેવરી એન્ડ ધ ફેઈલર ઓફ એમેનસિપેશન' માટે એક હજાર પાઉન્ડનું ઈનામ આપવામાં આવશે.
  • 49 વર્ષીય લેખિકા નંદિની દાસ ઈંગ્લેન્ડની પ્રતિષ્ઠિત ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં અંગ્રેજી ફેકલ્ટીમાં પ્રોફેસર છે.  કોલકાતાની જાદવપુર યુનિવર્સિટી બાદ તે વધુ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગઈ હતી.
India-born author Nandini Das is winner of 2023 British Academy Book Prize

Post a Comment

Previous Post Next Post