ઈન્ડોનેશિયાનો Anak Krakatau જ્વાળામુખી સક્રિય થયો.

  • ઇન્ડોનેશિયાના સુન્દ્રા સ્ટ્રેટમાં સ્થિત Anak Krakatau જ્વાળામુખીમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો જેમાં જ્વાળામુખીની રાખના વાદળ આકાશમાં આશરે 1 કિમી ઉંચા હતા.
  • આ જ્વાળામુખી જૂન 1927માં અસ્તિત્વમાં આવ્યો હતો જેની ઊંચાઈ દરિયાની સપાટીથી 157 મીટર છે. 
Indonesia’s Anak Krakatau Volcano Erupts

Post a Comment

Previous Post Next Post