વિજયવાડા રેલ્વે સ્ટેશન IGBC નું 'Platinum' રેટિંગ મળ્યું.

  • વિજયવાડા રેલ્વે સ્ટેશનને ગુરુવારે Indian Green Building Council (IGBC) દ્વારા પર્યાવરણીય ધોરણો વધારવા અને મુસાફરોને ઈકો-ફ્રેન્ડલી સેવાઓ આપવા બદલ પ્લેટિનમ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.
  • વર્ષ 2019માં વિજયવાડા રેલ્વે સ્ટેશનને ગોલ્ડ રેટિંગ મળ્યું હતું.
  • વિજયવાડા રેલ્વે સ્ટેશન દક્ષિણ-મધ્ય રેલ્વે (South Central Railway (SCR)) ઝોનમાં સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પછી પ્લેટિનમ રેટિંગ પ્રાપ્ત કરનાર બીજું રેલ્વે સ્ટેશન છે.
Vijayawada Railway Station Bags IGBC’s ‘Platinum’ Rating

Post a Comment

Previous Post Next Post