Abu Dhabi Grand Prix F1 માં રેડ બુલના Max Verstappen એ રેસિંગ ચેમ્પિયનશિપ જીતી.

  • આ સિઝનમાં  Max Verstappen એ 575 પોઈન્ટ અને 86.4% ના રેકોર્ડ જીત દર સાથે વર્ષ પૂરું કર્યું.
  • વર્સ્ટાપેને ફોર્મ્યુલા-1 અબુ ધાબી ગ્રાન્ડ પ્રિકસ સાથે આ સિઝનની કુલ 22 રેસમાંથી 19 રેસ જીતી છે.
  • તેઓ કારકિર્દીની 54મી રેસ જીત સાથે ભૂતપૂર્વ રેડ બુલ ટીમના રેસર સેબેસ્ટિયન વેટલ કરતાં એક રેસ આગળ નીકળ્યા.
  • રેડ બુલનો Sergio Perez બીજા ક્રમે રહ્યો.
  • ફોર્મ્યુલા-1 ગ્રાન્ડ પ્રિકસની પ્રથમ રેસ 3-5 માર્ચના રોજ બહેરીનમાં યોજાઈ હતી.
Red Bull's Max Verstappen Completes Season With Record-Breaking 19th Win

Post a Comment

Previous Post Next Post