એમી એવોર્ડ વિજેતા અભિનેતા આન્દ્રે બ્રાઉગરનું 61 વર્ષની વયે નિધન.

  • આન્દ્રે 'લાઈફ ઓન ધ સ્ટ્રીટ' અને 'બ્રુકલિન 99' જેવી વેબ સિરીઝમાં તેના શાનદાર અભિનય માટે જાણીતા હતા.
  • 1 જુલાઈ, 1962ના રોજ શિકાગોમાં જન્મેલા તેઓએ 1989માં આવેલી ફિલ્મ 'ગ્લોરી' દ્વારા પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
  • આન્દ્રેની પ્રખ્યાત ફિલ્મોમાં 'પ્રાઈમલ ફીયર', 'ગેટ ઓન ધ બસ', 'સિટી ઓફ એન્જલ્સ', 'ધ બેટાઉન આઉટલોઝ', 'ધ મિસ્ટ' અને 'પોસાઇડન'નો સમાવેશ થાય છે.
  • તે છેલ્લે 2022માં રિલીઝ થયેલી ફિલ્મ 'શી સેડ'માં જોવા મળ્યા હતા.
  • તેઓએ વર્ષ 2006માં એમી એવોર્ડ જીત્યો હતો.
Andre Braugher

Post a Comment

Previous Post Next Post