- ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પ્રથમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થનાર છે.
- આ એરપોર્ટ હાલમાં 'Maryada Purushottam Shri Ram International Airport' નામ ધરાવે છે જેનું નામ બદલીને રામાયણ લખનાર આદરણીય કવિના સન્માનમાં તેનું નામ બદલીને 'Maharishi Valmiki International Airport Ayodhya Dham' રાખવાનો નિર્ણય ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા લેવામાં આવ્યો.
- આ એરપોર્ટ 8000 ચોરસ મીટરના બિલ્ટ-અપ એરિયા સાથે 336.59 એકરમાં બનાવવામાં આવ્યું છે, જેનો ખર્ચ 250 કરોડ રૂપિયા છે. આ એરપોર્ટનું આર્કિટેક્ચર શ્રી રામના જીવનથી સંપૂર્ણપણે પ્રેરિત છે.