- આ એરપોર્ટને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા અંદાજે 350 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યું છે.
- અયોધ્યાથી દિલ્હી એરપોર્ટની પ્રથમ ફ્લાઈટ 6 જાન્યુઆરીથી શરૂ થશે જેમાં.અમદાવાદની ફ્લાઈટ 11 જાન્યુઆરીથી શરૂ થશે અને અમદાવાદથી અયોધ્યાની યાત્રા 1.15 કલાકમાં પૂર્ણ કરી શકાશે.
