ડૉ. અતુલ શાહને રક્તપિત્તની સંભાળમાં તેમના અભૂતપૂર્વ યોગદાન માટે 2023 રીચ ગેમ ચેન્જિંગ 'ઈનોવેટર એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા.

  • તેઓએ ત્રણ દાયકા પહેલાં રક્તપિત્તના દર્દીઓમાં વિકૃતિઓને દૂર કરવા માટે એક સરળ સર્જરી ટેકનિક તૈયાર કરી હતી જેને ‘વન ઇન ફોર લાસો’ ઑપરેટિવ ટેકનિક કહેવાય છે જે રક્તપિત્ત-સંબંધિત વિકૃતિઓની સારવાર માટે એક સરળ રીત પ્રદાન કરે છે. 
  • દર્દીઓને પગના અલ્સરના સંચાલનમાં સશક્ત બનાવવા માટે ‘સ્વ-સંભાળ કીટ’ ડિઝાઇન કરી હતી જે વર્ષ 2007થી ભારતના રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમનો ભાગ છે, જેનો લાભ 80,000 થી વધુ વ્યક્તિઓને મળ્યો છે.
Dr. Atul Shah for Leprosy Care

Post a Comment

Previous Post Next Post