- ડૉ. ગાઓ યાઓજી, એક અગ્રણી ચાઇનીઝ ડૉક્ટર અને 1990 ના દાયકા દરમિયાન ગ્રામીણ ચીનમાં રોગચાળાને પ્રકાશિત કરવા માટે જાણીતા એઇડ્સ કાર્યકર્તા હતા.
- તેઓ દ્વારા હજારો લોકોને HIVનો ચેપ લગાડતી રક્ત વેચવાની યોજનાઓનો ખુલ્લી પાડી હતી.
- તેઓ ગાયનેકોલોજિસ્ટ તરીકે ગામડાના દર્દીઓની સારવાર દરમ્યાન વર્ષ 1996માં બ્લડ બેંકો દ્વારા HIVના દર્દીમાં વાપરેલ સોયનો ઉપયોગ કરવો અને એ લોહી બીજાને આપવાની ઘટના ખુલ્લી પાડી હતી.
