પીઢ કન્નડ અભિનેત્રી લીલાવતીનું 86 વર્ષની વયે નિધન.

  • તેઓએ જાણીતા કન્નડ, મલયાલમ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું હતું.
  • 600 થી વધુ ફિલ્મો સાથે તેઓએ વર્ષ 1958માં "ભક્ત પ્રહલાદ" કારકિર્દીની શરૂઆત કરી હતી.
  • વર્ષ 2000માં, કર્ણાટક સરકાર દ્વારા તેણીને પ્રતિષ્ઠિત ડૉ. રાજકુમાર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Veteran Kannada actress Leelavathi passes away at age 85

Post a Comment

Previous Post Next Post