ભારતીય નૌકાદળ દ્વારા મુંબઈ દરિયા કિનારે દ્વિ-વાર્ષિક ‘પ્રસ્થાન’ કવાયતનું આયોજન કરવામાં આવ્યું.

  • ભારતીય નૌકાદળ દ્વારા આ કવાયતનું આયોજન વિવિધ સંરક્ષણ, રાજ્ય અને નાગરિક એજન્સીઓ સાથે મળીને મુંબઈના દરિયાકાંઠે ઓફશોર ડેવલપમેન્ટ એરિયામાં કરવામાં આવ્યું. 
  • ‘પ્રસ્થાન’ 2 તબ્બકામાં દર છ મહિને હાથ ધરવામાં આવે છે.
  • કવાયતના પ્રથમ તબક્કામાં સંભવિત આતંકવાદી હુમલાઓ અને ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IEDs) ને સંડોવતા બોમ્બની ધમકીઓ સહિત સુરક્ષા કટોકટીઓનું અનુકરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.
  • કવાયતના બીજો તબક્કમાં ઓઇલ પ્લેટફોર્મ પર લાગેલી આગ જેવી આકસ્મિક પરિસ્થિતિઓને પ્રતિસાદ આપવા અને ઓફશોર ડેવલપમેન્ટ એરિયામાં અક્ષમ જહાજને મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.
  • આ તબક્કા માટે ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના, ભારતીય કોસ્ટ ગાર્ડ, ONGC, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને શિપિંગ મહાનિર્દેશકના જહાજો અને હેલિકોપ્ટર સહિતની બહુવિધ સંપત્તિઓ તૈનાત કરવામાં આવી હતી.
Indian Navy Conducts Bi-annual ‘Prasthan’ Exercise off Mumbai Coast

Post a Comment

Previous Post Next Post