નિખિલ ડેને યુએસ સરકાર દ્વારા '2023 આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી ચેમ્પિયન' નામ આપવામાં આવ્યું.

  • તેઓને સરકારી સેવાઓના વિતરણમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતી વખતે ખેડૂતો અને કામદારોને સશક્ત બનાવવાની તેમની દાયકાઓથી લાંબી પ્રતિબદ્ધતાને માટે આપવામાં આવ્યો.  
  • તેઓ રાજસ્થાન સ્થિત મજદૂર કિસાન શક્તિ સંગઠન (MKSS) ના સહ-સ્થાપક છે, જે ભારતમાં પારદર્શિતા અને ભ્રષ્ટાચાર વિરોધી ચળવળોમાં મોખરે છે.
  • છેલ્લાં 35 વર્ષોથી, નિખિલ ડે ભારતમાં કામદારોને સશક્તિકરણ કરવાના હેતુથી નીતિ સુધારણાના પ્રખર હિમાયતી છે.
  • વર્ષ 2021માં સ્થપાયેલ આ એવોર્ડ એવી વ્યક્તિઓને માન્યતા આપે છે કે જેમણે ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં કાયમી પરિવર્તન લાવવા માટે પોતાનું જીવન નિર્ધારિત કર્યું હોય તેવી વ્યકિતઓને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી ચેમ્પિયન્સ એવોર્ડ આપવામાં આવે છે.
  • નિખિલ ડે આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા. 
Nikhil Dey was named '2023 International Anti-Corruption Champion' by the US Government.

Post a Comment

Previous Post Next Post