- આ મંજૂરીનો ઉદ્દેશ્ય ચર્ચને વધુ સમાવિષ્ટ બનાવવાનો છે.
- પોપ ફ્રાન્સિસે તેમના છેલ્લા 10 વર્ષના કાર્યકાળ દરમિયાન LGBT સમુદાય માટે અને અન્ય ઘણા સુધારા કર્યા છે જેમાં મહિલાઓને ચર્ચામાં વધુ સ્થાન આપવા, ખાસ કરીને વેટિકન સિટીમાં ઉચ્ચ હોદ્દા પર મહિલાઓની નિમણૂક જેવા પ્રયાસોનો સમાવેશ થાય છે.
- ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ઓક્ટોબરમાં ભારતમાં સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાનો નિર્ણય રદ કર્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટના મતે કાયદા દ્વારા માન્યતા પ્રાપ્ત લગ્ન સિવાય લગ્ન કરવાનો કોઈ અમર્યાદિત અધિકાર નથી.