- આ મંદિરને કમળના ફૂલની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેની દીવાલો પર વેદના 4 હજાર જેટલા વેદોના દોહા લખેલા છે.
- આ મંદિરમાં એક સાથે 20 હજાર લોકો ધ્યાન માટે બેસી શકે છે.
- સાત માળનું Swarved Mahamandir 68 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને તેની ઊંચાઈ 180 ફૂટ છે.
- આ ધ્યાન કેન્દ્રનું નિર્માણ કાર્ય વર્ષ 2004માં શરૂ થયું હતું.
- આ મંદિરની બહારની દિવાલો પર ઉપનિષદ, મહાભારત, રામાયણ અને ગીતા સંબંધિત ચિત્રો બનાવવામાં આવ્યા છે.
- આ મંદિરમાં ભગવાનની કોઈ મૂર્તિ નથી, અહીં માત્ર યોગ અને ધ્યાનની પૂજા થાય છે.
- આ મંદિરનું નિર્માણ વિહંગમ યોગ સંસ્થાનના સ્થાપક સંત સદાફલ મહારાજ દ્વારા કરવામાં આવ્યું છે.