- તેઓ ભૂતપૂર્વ ચેરમેન રિચર્ડ શાર્પનું સ્થાન લેશે.
- ઔરંગાબાદમાં જન્મેલા શાહ 1960માં ઈંગ્લેન્ડ ગયા હતા.
- તેમણે બીબીસીમાં વર્તમાન બાબતો અને રાજકીય કાર્યક્રમોના વડા તરીકે કામ કર્યું છે.
- British Broadcasting Corporation (BBC) યુનાઇટેડ કિંગડમની સરકારી પ્રસારણ કંપની છે.
- BBC ની સ્થાપના વર્ષ 1922માં થઈ હતી, જેનું મુખ્યાલય લંડનમાં આવેલું છે.