મેઘાલયની લકડોંગ હળદરને ભૌગોલિક સંકેત (GI) ટેગથી મળ્યો.

  • અગાઉ મેઘાલયમાં લાકડોંગ હળદર (Lakadong turmeric) ની સાથે ગારો ડાકમાંડા (પરંપરાગત ડ્રેસ) Garo Dakmanda (traditional dress), લાર્નાઈ પોટરી (Larnai Pottery) અને ગારો ચુબિચી (આલ્કોહોલિક પીણું) Garo Chubitchi (alcoholic beverage) પણ GI ટેગથી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • મેઘાલયના જૈનતિયા હિલ્સના લકાડોંગ વિસ્તારમાં જોવા મળે છે.
  • લકડોંગ હળદર એ વિશ્વની હળદરની શ્રેષ્ઠ જાતોમાંની એક માનવામાં આવે છે, જેમાં કર્ક્યુમિનનું પ્રમાણ 6.8 થી 7.5% જેટલું હોય છે.
  • રાજ્યમાં વધુ ખેડૂતોને હળદરની વિવિધતાની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવા બદલ વર્ષ 2021માં પદ્મશ્રીથી નવાજવામાં આવેલ હતા.
Meghalaya's Lakadong Turmeric Awarded GI Tag

Post a Comment

Previous Post Next Post