ભારતની અંતરિક્ષ સંશોધન માટેની પહેલી વેધશાળા એસ્ટ્રોનોમી સેટેલાઇટ દ્વારા 600 ગામા રે બર્સ્ટ (GRB)ની શોધ કરવામાં આવી.

  • અંતરિક્ષ સંશોધન માટેની પહેલી વેધશાળા એસ્ટ્રોનોમી સેટેલાઇટ જેેને એસ્ટ્રોનોમી સ્પેસ ટેલિસ્કોપ અને એસ્ટ્રોસેટ પણ કહેવાય છે.
  • એસ્ટ્રોસેટે 2023 ની 22,નવેમ્બરે પૃથ્વીથી કરોડો કિલો મીટરના અંતરે આવેલા મહાવિરાટ સ્ટારના મૃત્યુના તબક્કે બહાર ફેંકાયેલા 600 ગામા રે બર્સ્ટ (GRB) શોધ્યા.
  • આ GRBની શોધ એસ્ટ્રોનોમી સેટેલાઇટના કેડમિયમ ઝીન્ક ટેલ્યુરાઇડ ઇમેજર (સીઝેડટીઆઇ) નામના વૈજ્ઞાાનિક ઉપકરણ દ્વારા થઇ છે. 
  • એસ્ટ્રોનોમી સેટેલાઇટનાં કુલ પાંચમાંનાં ત્રણ ટેલિસ્કોપ ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (ટીઆઇએફઆર-મુંબઇ)માં બન્યાં છે.
  • 2015 ની 28, સપ્ટેમ્બરે અફાટ અંતરિક્ષમાં તરતી મૂકાયેલી એસ્ટ્રોનોમી વેધશાળાની કામગીરી ખરેખર તો પાંચ વર્ષની હોવા છતાં આજે આઠ વર્ષ સુધી પણ તે કાર્યરત છે.
ISRO's AstroSat Has Detected More Than 600 Gamma-Ray Bursts Since 2015

Post a Comment

Previous Post Next Post