ઉત્તરપ્રદેશ દ્વારા ભારતના પ્રથમ 'Telecom Center of Excellence' શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી.

  • આ સેન્ટર IIT રૂરકીમાં 30 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપવામાં આવશે.
  • નવા સેન્ટરની મુખ્ય ઉદ્દેશ્ય  ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને વેગ આપવા અને રાજ્યના યુવાનો માટે રોજગારીની નવી તકો પૂરી પાડવાનો છે.
  • આ સેન્ટર 5G ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના પર ધ્યાન કેન્દ્રિત કરશે અને 6G ટેક્નોલોજીના લોન્ચ માટે પાયાનું કામ કરશે.
  • સેન્ટરમાં મુખ્યત્વે ઇ-લર્નિંગ, શિક્ષણ, કૃષિ અને સેટેલાઇટ સંચાર જેવા ક્ષેત્રોમાં 5G ની એપ્લિકેશનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 
Yogi to lay foundation for telecom centre of excellence in Saharanpur

Post a Comment

Previous Post Next Post