NTPC કાંતિને 'FICCI Water Award 2023' એવોર્ડ મળ્યો.

  • આ એવોર્ડ ‘Industrial Water Use Efficiency' શ્રેણી હેઠળ ભારત સરકારના નેશનલ ક્લીન ગંગા મ્યુઝિયમના ડાયરેક્ટર જનરલ અને જી અશોક કુમાર અને નૈના લાલ કિડવાઈ, ચેરપર્સન, FICCI Water Mission દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવ્યો.
  • FICCI વોટર એવોર્ડ્સ વાર્ષિક ધોરણે રજૂ કરવામાં આવે છે, જે વિવિધ ક્ષેત્રોની સંસ્થાઓને જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં તેમના અનુકરણીય પ્રયાસો માટે માન્યતા આપવામાં મહત્વની ભૂમિકા ભજવનાર વ્યક્તિ કે સંસ્થાને આપવામાં આવે છે. 
NTPC Kanti receives FICCI Water Award 2023

Post a Comment

Previous Post Next Post