અમદાવાદમાં 1 થી 13 જાન્યુઆરી દરમ્યાન સપ્તક સમારોહ ઉજવાશે.

  • આ સમારોહની આ 44મી આવૃત્તિ છે જેમાં 13 રાત્રી દરમ્યાન 150 કલાકારો ભાગ લેશે.
  • આ વર્ષે સપ્તક સંગીત સમારોહ વૉકલિસ્ટ અને પદ્મ વિભૂષણ કુમાર ગાંધર્વ તથા ઈન્દોર ઘરાનાના ગાયક અને પદ્મભૂષણ આમીર ખાં સાહેબને સમર્પિત રહેશે.
44th Saptak 2024

Post a Comment

Previous Post Next Post