ઓલિમ્પિયન એમ. શ્રીશંકરે 35મો જીમી જ્યોર્જ ફાઉન્ડેશન એવોર્ડ જીત્યો.

  • તેઓને કેરળના શ્રેષ્ઠ રમતવીર તરીકે પ્રતિષ્ઠા સ્થાપવા બદલ પ્રતિષ્ઠિત 35th Jimmy George Foundation Award થી સન્માનિત કરવામાં આવ્યા.
  • તેણે વર્ષ 2022માં કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ બંનેમાં લાંબી કૂદમાં સિલ્વર મેડલ મેળવ્યો છે.
  • કેરળના રમતગમતમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે Jimmy George Foundation Award આપવામાં આવે છે. 
  • આ પુરસ્કારમાં 1 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર અને એક તકતીનો સમાવેશ થાય છે.
Jimmy George Award for Sreeshankar

Post a Comment

Previous Post Next Post