ડૉ.અક્ષતા કૃષ્ણમૂર્તિ માર્સ રોવર ચલાવનાર પ્રથમ ભારતીય બન્યા.

  • તેઓ પાંચ વર્ષથી વધુ સમયથી વિવિધ અવકાશ મિશન માટે નાસા સાથે કામ કરી રહ્યા છે જેમાંનુ એક પર્સિવરેન્સ રોવર છે જે મંગળ પરથી વસ્તુઓ એકત્રિત કરવાના મિશન પર છે.
    • નાસા એડમિનિસ્ટ્રેટર: બિલ નેલ્સન
    • નાસા સ્થાપક: ડ્વાઇટ ડી. આઇઝનહોવર
    • નાસાની સ્થાપના: 29 જુલાઈ 1958, યુનાઇટેડ સ્ટેટ્સ
    • NASA હેડક્વાર્ટર: વોશિંગ્ટન, ડી.સી., યુનાઇટેડ સ્ટેટ્સ.
Akshata Krishnamurthy Becomes First Indian to operate Mars Rover

Post a Comment

Previous Post Next Post