- IBA જુનિયર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ આર્મેનિયાના યેરેવાન શહેરમાં યોજાઇ હતી.
- આ ચેમ્પિનશિપમાં રશિયાએ 7 ગોલ્ડ, 2 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ સાથે પ્રથમ અને આર્મેનિયા 4 ગોલ્ડ, 5 સિલ્વર અને 1 બ્રોન્ઝ સાથે મેડલ ટેલીમાં બીજા ક્રમે રહ્યું.
- ભારતમાંથી આકાંક્ષાએ ચેમ્પિયનશિપમાં ગર્લ્સ 70 કિગ્રા વર્ગમાં, પરીએ 48 કિગ્રા કેટેગરીમાં અને નિશાએ 52 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
- જ્યારે વિનીએ 52 કિગ્રા કેટેગરીમા, સૃષ્ટિ સાઠેએ 63 કિગ્રા કેટેગરીમાં અમીષા કેરેતાએ 54 કિગ્રા કેટેગરીમાં, પ્રાચી ટોકાસે 80 કિગ્રા કેટેગરીમાં અને જતિને 54 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ અને હાર્દિક પંવારે 80 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો.