UNESCO દ્વારા ભારતની અનેક વિરાસતોને પુરસ્કાર આપવામાં આવ્યા.

  • The United Nations Educational, Scientific and Cultural Organization (UNESCO) દ્વારા ભારતના પંજાબના રામબાગ ગેઇટ અને પ્રાચીર, હરિયાણાના ચર્ચ ઓફ એપિફેની અને દિલ્હીના બીકાનેર હાઉસને વિરાસત સંરક્ષણ શ્રેણીમાં પુરસ્કાર અપાયા છે. 
  • રામબાગ ગેટ અને પ્રાચીરને એવોર્ડ ઓફ એક્સેલેન્સ તેમજ ચર્ચ ઓફ એપીફેની અને બીકાનેર હાઉસને એવોર્ડ ઓફ મેરિટ અપાયો છે.
UNESCO announces winners of 2023

Post a Comment

Previous Post Next Post