સુકૃતા પૉલને રવિંદ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કાર 2023 અપાયો.

  • તેણીને આ પુરસ્કાર તેમના પુસ્તક Salt & Pepper: Selected Poems માટે અપાયો છે. 
  • ગયા વર્ષે આ પુરસ્કાર પત્રકાર-લેખક રાજ કમલ ઝાને તેમની નોવેલ The City and the Sea માટે અપાયો હતો.
  • આ પુરસ્કાર વર્ષ 2018થી શરુ કરાયો છે જેમાં પુરસ્કાર પ્રાપ્ત કરનાર વ્યક્તિને રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમા તેમજ 10,000 અમેરિકન ડોલર આપવામાં આવે છે તેમજ પસંદ કરાયેલ લેખકોને 500 અમેરિકન ડૉલર આપવામાં આવે છે. 
  • વર્ષ 2018માં સૌપ્રથમવાર આ પુરસ્કાર કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશનને અપાયો હતો.
Poet Sukrita Paul Kumar bags Tagore Literary Prize

Post a Comment

Previous Post Next Post