પ્રસિદ્ધ મહિલા અધિકાર કાર્યકર્તા ડૉ. મોહિની ગીરીનું 86 વર્ષની વયે નિધન.

  • તેણીએ વર્ષ 1972માં War Widows Association ની સ્થાપના કરી હતી તેમજ મહિલાઓના અધિકારો માટે અનેક પ્રયત્નો કર્યા હતા.
  • તેઓના આ પ્રયાસો માટે વર્ષ 2007માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો હતો. 
  • તેણી વર્ષ 1995 થી 1998 દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગ (National Commission for Women) ના ચેરપર્સન રહ્યા હતા.
Dr. V Mohini Giri

Post a Comment

Previous Post Next Post