- તેણી TIME મેગેઝિન વર્ષ 1927માં શરૂ થયું ત્યારથી 'Person Of The Year' કવર પર બે વાર દેખાતી પ્રથમ મહિલા છે.
- તેણીએ વર્ષ 2017 માં મેગેઝિન કવર પર ડેબ્યૂ કર્યું હતું જ્યારે તેણીને સાયલન્સ બ્રેકર્સમાંની એક તરીકે ઓળખવામાં આવી હતી જેણે મહિલાઓને જાતીય ગેરવર્તણૂક વિશે બોલવા માટે પ્રેરણા આપી હતી.
- આ વર્ષે તેણે ત્રણ મ્યુઝિક આલ્બમ્સ લોન્ચ કર્યા, જે તમામ હિટ રહ્યા હતા.
- 13 ડિસેમ્બર, 1989ના રોજ જન્મેલા Taylor Swift એ 14 વર્ષની ઉંમરે ગીતો લખવાનું શરૂ કર્યું હતું અને તેમણે તેમની કારકિર્દીમાં 200 થી વધુ ગીતો ગાયા છે.
- તેણે 10 ગ્રેમી એવોર્ડ સહિત 70 થી વધુ એવોર્ડ મેળવ્યા છે.
- વર્ષ 2022માં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમીર ઝેલેન્સ્કીને 'Person of The Year' રહી ચૂક્યા હતા.
- TIME મેગેઝિન એ ન્યૂયોર્ક સિટીથી પ્રકાશિત થતું અમેરિકન સાપ્તાહિક ન્યૂઝ મેગેઝિન છે.
- TIME મેગેઝિનની સ્થાપના વર્ષ 1923 માં કરવામાં આવી હતી.