BCCI દ્વારા WPL (વુમન પ્રીમિયર લીગ) માટે નવી કમિટીની રચના કરવામાં આવી.

  • આ સમિતિની રચના Women’s Premier League (WPL) ને BCCI એ સુધારવા માટે આ સમિતિની રચના કરવામાં આવી.
  • Board of Control for Cricket in India (BCCI) સેક્રેટરી જય શાહને તેના કન્વીનર બનાવવામાં આવ્યા.
  • આ સમિતિમાં IPLના અધ્યક્ષ અરુણ ધૂમલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
  • ઉલ્લેખનીય છે કે WPLની બીજી સિઝન માટે એક મીની હરાજી 9મી ડિસેમ્બરે મુંબઈમાં યોજાશે જેના માટે હરાજી 165 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં 104 ભારતીય અને 61 વિદેશી ખેલાડીઓ સામેલ છે.
  • WPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવીને શ્રેણી જીતી હતી.
BCCI Announces Committee Members for Women's Premier League With Aims to Grow WPL Further

Post a Comment

Previous Post Next Post