TIME મેગેઝિન દ્વારા કેપ્ટન લિયોનેલ મેસીને વર્ષ 2023 માટે 'Athlete of the Year' તરીકે પસંદ.કરાયો.

  • આ સન્માન મેળવનાર મેસ્સી પ્રથમ ફૂટબોલર છે.
  • મેસ્સીએ 'FIFA વર્લ્ડ કપ 2022'માં આર્જેન્ટિનાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેણે 36 વર્ષમાં તેનું પ્રથમ ટાઇટલ મેળવ્યું હતું.
  • FIFA 2022માં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે તેને 'બેલોન ડી'ઓર' એવોર્ડથી પણ નવાજવામાં આવ્યો હતો.
  • TIME મેગેઝિન એ ન્યૂયોર્ક સિટીથી પ્રકાશિત થતું અમેરિકન સાપ્તાહિક ન્યૂઝ મેગેઝિન છે.
  • TIME મેગેઝિનની સ્થાપના 1923 માં કરવામાં આવી હતી અને તેની વિશ્વભરમાં વિવિધ આવૃત્તિઓ પ્રકાશિત થાય છે.
Time Magazine Names Lionel Messi ‘Athlete of the Year’ For 2023

Post a Comment

Previous Post Next Post