રાષ્ટ્રપતિ દ્વારા નારાયણ સેવા સંસ્થાનના પ્રમુખ પ્રશાંત અગ્રવાલને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા.

  • તેઓને નારાયણ સેવા સંસ્થાનના પ્રમુખ પ્રશાંત અગ્રવાલને 'શ્રેષ્ઠ વ્યક્તિત્વ-સશક્તિકરણ'ની શ્રેણી હેઠળ વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
  • પ્રશાંત અગ્રવાલ વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે રહેણાંક શાળાઓ, વ્યાવસાયિક પુનર્વસન કેન્દ્રો અને સહાયક ઉપકરણોના વિતરણ સહિત અનુકરણીય સેવાઓ પ્રદાન કરવાના કાર્યમાં મોખરે છે.
  • આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્વારા ડૉ. આપ્ટે સુભાષને પુનર્વસનમાં શ્રેષ્ઠ વ્યાવસાયિક તરીકે અને એમેઝોન ઈન્ડિયાને વિકલાંગ વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ એમ્પ્લોયર તરીકે માન્યતા આપવામાં આવી.
  • પ્રશાંત અગ્રવાલ દ્વારા રાજસ્થાનના ઉદયપુરમાં સ્થિત નારાયણ સેવા સંસ્થાનમાં વર્ષ 1985 થી વિકલાંગતા અને માનવતાના ક્ષેત્રોમાં સેવા કરવામાં આવે છે.
  • તેઓના પ્રયાસોથી ડિફરન્ટલી-એબલ્ડ સ્પોર્ટ્સ એકેડેમીની સ્થાપના થઈ, જેનેસ્વિમિંગ, બ્લાઈન્ડ ક્રિકેટ, વ્હીલચેર ક્રિકેટ અને શારીરિક વિકલાંગતા ક્રિકેટમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરીને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં ઓળખ મળી. 
  • વર્ષ 2017માં રાજસ્થાન સરકારે પણ અગ્રવાલને શ્રેષ્ઠ સામાજિક કાર્યકરના એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
Narayan Seva Sansthan's President Prashant Agrawal Honored with the National Award for 'Best Personality- Empowerment of Differently-Abled' by the President

Post a Comment

Previous Post Next Post