ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા બટેશ્વરની આંતર-જિલ્લા હેલિકોપ્ટર સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • ઉત્તરપ્રદેશમાં આગ્રાથી 65 કિમી દૂર બટેશ્વરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા મથુરાના ગોવર્ધન સાથે બટેશ્વરમાં હેલિપેડને જોડતી યુપીની પ્રથમ આંતર-જિલ્લા હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી.
  • આ સેવાનો ઉદ્દેશ્ય ઉત્તર પ્રદેશ રાજ્યમાં પ્રવાસન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવાનો છે. 
  • આ આયોજન Public-Private Partnership (PPP) મોડલ પર ચલાવવામાં આવશે.
  • આગ્રા શહેરથી માત્ર 65 કિમી દૂર સ્થિત આ હેલિપેડ મથુરાના બટેશ્વરથી ગોવર્ધનને જોડતી ફ્લાઈટ્સ માટે પ્રસ્થાન બિંદુ તરીકે કામ કરશે.
  • ઉદઘાટન ફ્લાઇટમાં સાંસ્કૃતિક મહત્વ સ્થળનું દર્શાવવામાં માટે 'રાધા અને કૃષ્ણની ઉડાન' એવા કાર્યક્રમમાં કલાકારો રાધા અને કૃષ્ણ બની સવારી કરશે. આ પ્રતિકાત્મક હાવભાવનો ઉદ્દેશ્ય પ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવાનો અને ઉદ્ઘાટન સમારોહને બટેશ્વર અને તેની બહારના લોકો માટે યાદગાર અનુભવ બનાવવાનો છે.
CM Yogi inuagurates first Intra District Chopper Service in Bateshwar

Post a Comment

Previous Post Next Post