- FITEXPO INDIA 2023 એશિયાના પ્રીમિયર સ્પોર્ટ્સ, ફિટનેસ અને વેલનેસ ટ્રેડ એક્સ્પોઝમાંથી છે.
- આ એક્સ્પો Business-to-Consumer (B2C) અને Business-to-Business (B2B) સિધ્ધાંત પર કાર્ય કરે છે.
- આ દ્વિવાર્ષિક ઈવેન્ટની ચોથી આવૃત્તિ છે અને તે રમતગમત, ફિટનેસ અને વેલનેસ માટે ‘કુંભ મેળા’ તરીકે ઓળખવામાં આવે છે.
- FITEXPO INDIA 2023 ફિટનેસમાં, બોડી બિલ્ડિંગ, પાવર લિફ્ટિંગ, માર્શલ આર્ટ્સ, ડાન્સ ફિટનેસ વગેરે જેવી 100 થી વધુ વિવિધ ઇવેન્ટ્સ છે.
- ઉપરાંત માર્શલ આર્ટ, મિક્સ્ડ માર્શલ આર્ટ અને કોમ્બેટ સ્પોર્ટ્સના 32 ફોર્મેટનો સમાવેશ કરવામાં આવ્યો છે.