ક્રોએશિયા દ્વારા યુરો ચલણ અપનાવવામાં આવ્યું.

  • આ સાથે ક્રોએશિયાએ યુરોપના પાસપોર્ટ-ફ્રી ઝોનમાં પ્રવેશ કર્યો.
  • ક્રોએશિયા દ્વારા તેના કુના ચલણને રદ કરી  યુરોઝોનનું 20મુ સભ્ય અને શેંગેન ઝોનમાં 27મું રાષ્ટ્ર બન્યું જે વિશ્વનો સૌથી મોટો પાસપોર્ટ-મુક્ત પ્રવાસ વિસ્તાર છે.
  • ક્રોએશિયા જે અગાઉ ભૂતપૂર્વ યુગોસ્લાવ પ્રજાસત્તાક  હતુ જેણે 1990 ના દાયકામાં સ્વતંત્રતાની લડાઈ લડી હતી અને વર્ષ  2013 માં EU માં જોડાયું હતું.
Croatia Adopts Euro and Entered Europe’s Borderless Zone

Post a Comment

Previous Post Next Post