મેડ્રિડ 2026 થી સ્પેનિશ F1 GP હોસ્ટ કરશે.

  • મેડ્રિડ 2026 થી શરૂ થતા સ્પેનિશ ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પ્રિકસ માટે નવું યજમાન શહેર બનશે. 
  • વર્ષ 1991થી સ્પેનિશ ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પ્રિકસ બાર્સેલોનામાં આયોજિત થઈ રહી છે વર્ષ 2026 થી 2035 10 વર્ષ તેનું આયોજન મેડ્રિડમાં થશે.
  • મેડ્રિડમાં નવી સર્કિટ, IFEMA પ્રદર્શન કેન્દ્રની આસપાસ ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં 20 ખૂણાઓ સાથે 5.47 કિલોમીટરમાં ફેલાયેલા સર્કિટ છે. 
  • આ સર્કિટમાં ક્વોલિફાઇંગ લેપ ટાઇમ 1 મિનિટ અને 32 સેકન્ડનો રહેશે.
Madrid to host Spanish GP from 2026, Barcelona future uncertain

Post a Comment

Previous Post Next Post