પ્રોફેસર ડૉ. અરવિંદ પનાગરિયાને 16મા નાણાં પંચના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

  • તેઓ પૂર્વ ઉપાધ્યક્ષ અને કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર છે. 
  • આ સાથે ઋત્વિક રંજનમ પાંડેને 16th Finance Commission ના સચિવ બનાવવામાં આવ્યા છે.
  • તેમણે જાન્યુઆરી 2015 થી ઓગસ્ટ 2017 સુધી કેબિનેટ મંત્રીના હોદ્દા પર ભારત સરકારના નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી હતી.
  • અરવિંદ પનાગરિયાએ તાજેતરમાં G20 મીટિંગ દરમિયાન ભારતના શેરપા તરીકે કામ કર્યું હતું.
  • આ ઉપરાંત તેમણે તુર્કી (2015), ચીન (2016) અને જર્મની (2017) નાદરમિયાન G20 કોમ્યુનિક્સની વાટાઘાટો કરતી ભારતીય ટીમોનું નેતૃત્વ કર્યું હતું.
  • તેઓ એશિયન ડેવલપમેન્ટ બેંકના ભૂતપૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી પણ રહી ચૂક્યા છે.

Dr. Arvind Panagariya as its Chairman

Post a Comment

Previous Post Next Post