ભારત અને ઇજિપ્તની સેના વચ્ચે વિશેષ કવાયત 'CYCLONE' યોજાઇ.

  • આ કવાયતની બીજી આવૃત્તિ 22 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 2024 દરમિયાન અંશાસ, ઇજિપ્તમાં યોજાનાર છે.
  • આ કવાયતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો અને એકબીજાની ઓપરેશનલ પ્રક્રિયાઓની ઊંડી સમજણને પ્રોત્સાહન આપવાનો છે.
  • આ કવાયત ત્રણ અલગ-અલગ તબક્કાઓમાં થશે, દરેક તબક્કો ચોક્કસ કામગીરીના ચોક્કસ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમા લશ્કરી પ્રદર્શનો અને વ્યૂહાત્મક વાટાઘાટો (તબક્કો 1), IED તાલીમ અને લડાઇ પ્રથમ સહાય (તબક્કો) અને સંયુક્ત વ્યૂહાત્મક વ્યાયામ (તબક્કો 3) નો સમાવેશ થાય છે.
  • 25 કર્મચારીઓની ઇજિપ્તની ટુકડી ઇજિપ્તની કમાન્ડો સ્ક્વોડ્રન અને ઇજિપ્તની એરબોર્ન પ્લાટૂન દ્વારા રજૂ થાય છે.
  •  આ 'સાયક્લોન' કવાયત ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવી રહી છે.
  •  પ્રથમ તબક્કામાં સૈન્ય પ્રદર્શન અને યુદ્ધ નીતિઓ પર વાર્તાલાપ થશે.
  •  બીજા તબક્કામાં, ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED), કાઉન્ટર IED અને કોમ્બેટ ફર્સ્ટ એઇડ પર તાલીમ આપવામાં આવશે.
  •  કવાયતના ત્રીજા અને અંતિમ તબક્કામાં બંધક બચાવની સ્થિતિ પર આધારિત સંયુક્ત વ્યૂહાત્મક દાવપેચનો સમાવેશ થશે.
  •  'સાયક્લોન' કવાયતની પ્રથમ આવૃત્તિ જેસલમેરમાં યોજાઈ હતી, જેમાં ભારત અને UAEની સેનાઓએ ભાગ લીધો હતો.
India-Egypt Joint Special Forces Exercise CYCLONE

Post a Comment

Previous Post Next Post