- તેણે 2 કલાક, 14 મિનિટ અને 19 સેકન્ડના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સમય સાથે મેરેથોન પૂર્ણ કરી, રનર-અપ ચીનના હુઆંગ યોંગઝેંગને 65 સેકન્ડના નોંધપાત્ર માર્જિનથી પરાજય આપ્યો.
- આ સમય સાથે તેને 2023માં મુંબઈ મેરેથોનમાં રેકોર્ડ કરાયેલા તેના અગાઉના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ 2:16:58નો રેકોર્ડ તોડ્યો.
- વર્ષ 2017માં થોનાકલ ગોપીની સિદ્ધિ બાદ, એશિયન મેરેથોન ચેમ્પિયનનું બિરુદ મેળવનાર તે બીજો ભારતીય બન્યો.
- તેના ઉપરાંત ભારતમાંથી બેલીઅપ્પા અપ્પાંગડા બો, અશ્વિની જાધવ અને જ્યોતિ ગવતે સહિત અન્ય ભારતીય ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો જેમાં.અપ્પાંગદા બોએ 6ઠ્ઠું સ્થાન મેળવ્યું હતું, જ્યારે મહિલા સ્પર્ધામાં જાધવ અને ગવતે અનુક્રમે 8મું અને 11મું સ્થાન મેળવ્યું હતું.