- આ સાથે રોહિતે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ અને ભારતના સૂર્યકુમાર યાદવને પાછળ મૂક્યા જે બંનેના નામે 4-4 સદી છે.
- રોહિત શર્માની પ્રથમ સદી 2015માં દક્ષિણ આફ્રિકા સામે આવી હતી. ત્યારબાદ તેણે 106 રન બનાવ્યા હતા.
- પાકિસ્તાનના બાબર આઝમે 3 સદી ફટકારી છે.
- વિશ્વના ટોપ ટી20 રન બનાવનાર વિરાટ કોહલીએ પણ પોતાની કારકિર્દીમાં માત્ર એક જ સદી ફટકારી છે.
- આ ઉપરાંત રોહિત શર્માએ ભારતીય કેપ્ટન તરીકે ટી-20માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો જેમાં ભારતીય કેપ્ટન તરીકે 1648 રન બનાવ્યા હતા. જેમાં બીજા ક્રમે વિરાટ કોહલી છે.
- રોહિત શર્માએ પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ 2007માં આયર્લેન્ડ સામે રમી હતી.