કેરળની સુચેતા સતીશ દ્વારા 100થી વધુ ભાષામાં ગીતો ગાઈને વર્લ્ડ રેકોર્ડ બનાવાવમાં આવ્યો.

  • તેણીએ 24 નવેમ્બર, 2023 ના રોજ દુબઈ, યુએઈમાં કોન્સર્ટ ફોર ક્લાઈમેટ દરમિયાન 140 ભાષાઓમાં ગીતો ગાઈને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 
  • 140 ભાષાઓમાં તેણીએ 29 ભારતીય ભાષાઓ અને 91 આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં ગાયું હતું. 
  • આ ઇવેન્ટ COP 28 સમિટનો ભાગ હતો, જેમાં 140 થી વધુ દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. 
  • તેણીના આ પ્રદર્શનમાં મલયાલમ ફિલ્મ ધ્વનીના સંસ્કૃત ગીત "જાનકી જાને"ની રજૂઆત તેમજ તેની માતા સુમિતા અયલિયાથ અને જાણીતા બોલિવૂડ સંગીતકાર મોન્ટી શર્મા દ્વારા હિન્દી રચનાનો સમાવેશ થાય છે.  
  • અગાઉ, 19 ઓગસ્ટના રોજ, તેણે દુબઈમાં 'મ્યુઝિક બિયોન્ડ બોર્ડર્સ' દરમિયાન તેણે વર્ષ 2008નો અન્ય એક ભારતીય દ્વારા 76 ભાષાઓમાં ગાવાનો રેકોર્ડ તોડ્યો હતો.
Kerala Woman Sets Guinness Record, Sings In 100+ Languages

Post a Comment

Previous Post Next Post