વડાપ્રધાન દ્વારા નેશનલ એકેડમી ઓફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • આંધ્ર પ્રદેશમાં NACIN ની સ્થાપનાને કેન્દ્ર સરકાર દ્વારા આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014 હેઠળ મંજૂરી આપવામાં આવી હતી.
  • જેમ IAS અધિકારીઓને મસૂરીની લાલ બહાદુર શાસ્ત્રી એકેડમીમાં તાલીમ આપવામાં આવે છે અને IPS અધિકારીઓને હૈદરાબાદની સરદાર વલ્લભભાઈ પટેલ એકેડમીમાં તાલીમ આપવામાં આવે છે.તેવી જ રીતે, આંધ્રપ્રદેશના પલાસમુદ્રમમાં બનેલી NACIN સંસ્થા IRS અધિકારીઓને તાલીમ આપવામાં આવશે.
  • 500 એકરમાં ફેલાયેલી આ એકેડમી કસ્ટમ્સ, સેન્ટ્રલ એક્સાઇઝ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને નાર્કોટિક્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના ક્ષેત્રમાં દેશની સર્વોચ્ચ સંસ્થા છે.
Modi inaugurates NACIN complex in Andhra Pradesh

Post a Comment

Previous Post Next Post