- તેઓને કારકિર્દી દરમિયાન 1990માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2022માં પદ્મ વિભૂષણ એવોર્ડ મળ્યા હતા.
- તેઓનો જન્મ પુણેમાં સપ્ટેમ્બર 1932માં થયો હતો.
- તેણીએ કિરાણા ઘરાનાના અગ્રણી સુરેશબાબુ માને પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી હતી.
- તેઓ 1970ના દાયકાના ભારતીય શાસ્ત્રીય સંગીતના 'ગ્રાન્ડ ડેમ્સ' તરીકે ઓળખાતા હતા
- તેઓ સંગીત શિક્ષણશાસ્ત્રી અને ચિંતક હોવા ઉપરાંત લેખક પણ હતા.
- તેઓને વર્ષ 2023માં પંડિત હરિપ્રસાદ ચૌરાસિહ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.