અંડર 19 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું.

  • ઓસ્ટ્રેલિયા દ્વારા અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત સામે 79 રને વિજય મેળવ્યો. 
  • ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટે 253 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 43.5 ઓવરમાં 174 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. 
  • ઓસ્ટ્રેલિયા અંડર 19 વર્લ્ડ કપમાં ચોથી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ભારત અંડર 19 વર્લ્ડ કપમાં 5 વાર વિજેતા રહી ચુક્યું છે.
  • ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ ભારતની સિનીયર ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવી હતી.
Australia dominate India to win Under-19 World Cup

Post a Comment

Previous Post Next Post