વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રીલંકા અને મોરેશિયસમાં Unified Payments Interface (UPI) સેવા વર્ચ્યુઅલ રીતે શરૂ કરવામાં આવી.

  • શ્રીલંકા અને મોરેશિયસના લોકો પણ UPI પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરી શકશે.
  • ભારતના લોકો બંને દેશોમાં UPI દ્વારા પેમેન્ટ કરી શકશે.
  • અગાઉ 2 ફેબ્રુઆરીએ ફ્રાન્સમાં પણ UPI સેવા શરૂ કરવામાં આવી હતી.
  • એફિલ ટાવર માટે ફ્રાન્સમાં UPI દ્વારા ટિકિટ બુક કરી શકાય છે.
  • PM મોદીએ મોરેશિયસમાં UPI સેવાની સાથે RuPay કાર્ડ સેવા પણ શરૂ કરી જેના દ્વારા હવે મોરેશિયસની બેંકો RuPay મિકેનિઝમના આધારે કાર્ડ જારી કરી શકશે.
  • આ સાથે બંને દેશોના લોકોને એકબીજાના સ્થળોએ આ કાર્ડની સેવાઓનો લાભ મળશે.
UPI Services in Sri Lanka and Mauritius

Post a Comment

Previous Post Next Post