સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્યોમાં ડેપ્યુટી CM નિમણૂકને લઈને પોતાનો ચુકાદો આપવામાં આવ્યો.

  • સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદામાં ડેપ્યુટી સીએમની નિમણૂક બંધારણની વિરુદ્ધ ના હોવાનું અને તે માત્ર વરિષ્ઠ નેતાઓને આપવામાં આવેલો દરજ્જો છે તેવું ચુકાદો આપવામાં આવ્યો.
  • સરકારમાં પક્ષો અથવા અન્ય વરિષ્ઠ નેતાઓના ગઠબંધનને વધુ મહત્વ આપવા માટે આ પ્રક્રિયા અપનાવવામાં આવે છે.
  • ડેપ્યુટી CM રાજ્ય સરકારમાં પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ મંત્રી છે.
  • ડેપ્યુટી CMના પદને પડકારતી અરજી પબ્લિક પોલિટિકલ પાર્ટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી જેમાં આ પદને બંધારણના અનુચ્છેદ 14 (સમાનતાના અધિકાર)નું ઉલ્લંઘન દર્શાવવામાં આવ્યું હતું. 
  • દેશના 14 રાજ્યોમાં 26 નાયબ મુખ્યમંત્રી છે.
Supreme Court dismisses plea challenging appointment of deputy CMs

Post a Comment

Previous Post Next Post