દિલ્હીમાં 57મી સ્ટેટ્સમેન વિન્ટેજ અને ક્લાસિક કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું.

  • આયોજકો દ્વારા આ રેલીમાં વિન્ટેજ કારના માલિકોને આમંત્રણ આપવામાં આવે છે.  
  • કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી દ્વારા સ્ટેટ્સમેન હાઉસથી રેલીને લીલી ઝંડી આપવામાં આવું હતી.
  • આ રેલીમાં 125 વિન્ટેજ કારોએ ભાગ લીધો હતો, જેમાં 124 દિલ્હીની હતી.
  • આ રેલી ઈન્ડિયા ગેટથી શરૂ થઈને કનોટ પેલેસ, રાજપથ થઈને ઈન્ડિયા ગેટ પરત ફરી. 
  • તેમાં સૌથી જૂની કાર 1906ની રેનો ફેરા હતી.
  • આ રેલી 1964 થી સતત દર વર્ષે યોજવામાં આવે છે.
Statesman Vintage and Classic Car Rally dominates streets of Delhi

Post a Comment

Previous Post Next Post