ભારતીય મૂળના અશ્વથ કૌશિકે સ્ટેડથૌસ ચેસ ઓપનમાં જીત્યું.

  • તેણે સ્વિટ્ઝર્લેન્ડમાં બર્ગડોર્ફર સ્ટેડથૌસ ઓપનમાં પોલેન્ડના 37 વર્ષીય ચેસ ગ્રાન્ડમાસ્ટર જેસેક સ્ટોપાને હરાવ્યો હતો.
  • 8 વર્ષીય અશ્વથ ચેસમાં ગ્રાન્ડમાસ્ટરને હરાવનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે.
  • FIDE વર્લ્ડ રેન્કિંગમાં અશ્વથ 37,338માં ક્રમે છે.
  • અશ્વથ કૌશિક એક ભારતીય નાગરિક છે અને વર્ષ 2017માં ભારતમાંથી સિંગાપોર આવ્યો હતો.
  • તે વર્ષ 2022માં અંડર-8માં ક્લાસિક, રેપિડ અને બ્લિટ્ઝ કેટેગરીમાં ઈસ્ટ એશિયા યુથ ચેમ્પિયન બન્યો હતો.
  • અશ્વત પહેલા આ ખિતાબ સર્બિયાના લિયોનીદ ઈવાનોવિચના નામે હતો.
Indian-origin boy Ashwath becomes youngest to beat a Grandmaster

Post a Comment

Previous Post Next Post