ભારતીય મૂળના ડૉ. સમીર શાહને BBC ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • તેઓ 40 વર્ષથી વધુ સમયથી યુકે બ્રોડકાસ્ટિંગમાં કામ કરી રહ્યા છે.
  • તેઓનો કાર્યકાળ માર્ચ 2028 સુધી ચાલશે.
  • તેઓ જાહેર પ્રસારણકર્તાના અધ્યક્ષ તરીકે સેવા આપનાર પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ બનશે.
  • British Broadcasting Corporation (BBC) ના અધ્યક્ષ તરીકે તેઓ અઠવાડિયામાં 3 દિવસ કામ કરશે, જેના માટે તેમને વાર્ષિક 1.67 કરોડ રૂપિયાનો પગાર મળશે.
  • તેઓ અગાઉ બીબીસીના બોર્ડમાં ડિરેક્ટર પદ સંભાળી ચૂક્યા છે.
  • તેમણે બીબીસીમાં રાજકારણ અને વર્તમાન બાબતોને લગતી બાબતોમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
  • તેઓને ટેલિવિઝનની સેવાઓ માટે વર્ષ 2019 માં રાણી એલિઝાબેથ દ્વારા CBE એટલે કે Commander of the Most Excellent Order of the British Empire એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Indian-origin Samir Shah becomes new chairman of BBC

Post a Comment

Previous Post Next Post