ઇઝરાયેલના સંશોધકો દ્વારા સાયપ્રસ નજીક પાણીની અંદરની ખીણ (કેન્યોન) શોધવામાં આવી.

  • ઇઝરાયેલના જીઓલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ શોધ કરવામાં આવી.
  • આ ખીણને નજીકના પાણીની અંદરના પર્વતના નામ પરથી “એરાટોસ્થિનેસ” નામ આપવામાં આવ્યું.
  • એરાટોસ્થેનિસ કેન્યોન એ ભૂતકાળનો અવશેષ છે, જે લગભગ 5.5 મિલિયન વર્ષો પહેલાની મેસિનીયન ઘટના દર્શાવે છે.
  • આ ખીણ લગભગ 10 કિલોમીટરની પહોળાઈમાં અને 500 મીટરની ઊંડાઈ ધરાવે છે.
Israeli Researchers Uncover Underwater Canyon Near Cyprus

Post a Comment

Previous Post Next Post