સ્વિટ્ઝર્લેન્ડના આઇસ પેલેસમાં નીરજ ચોપરાની પ્લેક લગાવી સમ્માન અપાયું.

  • ભારતીય ભાલા ફેંક એથ્લીટ નીરજ ચોપરાની પ્લેક / પટ્ટિ સ્વિટ્ઝર્લેન્ડના જંગફ્રાઉઝોકમાં આવેલ આઇસ પેલેસમાં લગાવવામાં આવી છે.
  • આ પેલેસમાં અન્ય ઘણા સ્ટાર ખેલાડીઓની પટ્ટિ પણ લગાવાયેલી છે.
  • આ પેલેસમાં જ નીરજ ચોપરાના એક ભાલાને પણ રખાયું છે, અગાઉ નીરજ ચોપરાએ સ્વિટ્ઝર્લેન્ડના ઓલિમ્પિક સંગ્રહાલયમાં રાખવા માટે પણ એક ભાલુ આપ્યું હતું.
  • ઉલ્લેખનીય છે કે જંગફ્રાઉઝોકને 'યૂરોપનું શિખર' પણ કહેવામાં આવે છે.
Neeraj Chopra honoured at Jungfrau Ice Palace in Switzerland

Post a Comment

Previous Post Next Post